દિવાળીના દિવસે પીપળાની નીચે દાટી દો આ વિશેષ વસ્તુ, જીવનની તમામ મુશ્કેલીઓ એક ઝટકામાં દુર થઇ જશે.

0
17407

આખા દેશમાં હાલના દિવસોમાં દિવાળીનું વાતાવરણ ઉભું થઇ ગયું છે. દિવાળી આવતા પહેલા જ ઘરો અને બજારોમાં તેની અસર જોવા મળે છે. દરેક વર્ષના સૌથી મોટા આ તહેવારને સારી રીતે મનાવવાની તૈયારીમાં લાગી ગયેલા છે. શાસ્ત્રો મુજબ દિવાળીનો પર્વ ઘણો શુભ રહે છે. આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે. તેમાં સફળતા મળવાની શક્યતા ઘણી વધુ હોય છે.

આ દિવસોમાં ભગવાન તમારૂ સૌથી વધુ સાંભળે છે. એટલું જ નહિ આ દિવસોમાં જો તમે કોઈ ઉપાય કે તુટકા કરો છો તો એના પરિણામ પણ તમને ઝડપથી જોવા મળે છે. તે વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એક ઘણા વિશેષ અને અનોખો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે દિવાળીના દિવસે આ ઉપાય કરો છો, તો તમારા જીવનની ઘણી તકલીફો પોતાની જાતે જ દુર થઇ જશે.

દિવાળીના દિવસે તમે સ્નાન કર્યા પછી પીપળાના 5 પાંદડા લઇ આવો. એ વાત ધ્યાનમાં રાખો કે આ બધા પાંદડા લીલા હોય અને ક્યાયથી તૂટેલા કે કપાયેલા ન હોવા જોઈએ. હવે આ પાંદડાને લઈને ઘરે આવી જાવ અને ભગવાન સામે એક લાલ રંગનું કપડું પાથરી દો. આ કપડા ઉપર પીપળાના આ પાંચેય પાંદડા પણ મૂકી દો. હવે પહેલા પાંદડા ઉપર એક રૂપિયાનો સિક્કો મૂકી દો. આ સિક્કો તમારી પૈસા બાબતની તમામ તકલીફો દુર કરવામાં મદદ કરશે.

બીજા પાંદડા ઉપર તમે સિંદુર અને પાણીથી એક સાથીયાનું ચિન્હ બનાવી દો. તેનાથી તમારું નસીબ ઉજ્વળ બનશે અને તમામ કામ સરળતાથી થતા રહેશે. ત્રીજા પાંદડા ઉપર ઘઉં અને ચોખાના થોડા દાણા મૂકી દો. તેનાથી તમારા ઘરમાં ક્યારે પણ અન્નની ખામી નહિ રહે અને બરકત કાયમ જળવાયેલી રહેશે. ચોથા પાંદડા ઉપર કાજળની મદદથી એક ચોકડીનું ચિન્હ બનાવી દો.

તેનાથી તમને ક્યારે પણ કોઈની ખરાબ નજર નહિ લાગે અને દુશ્મન તમારો વાળ પણ વાંકો નહિ કરી શકે. છેલ્લે પાંચમાં પાંદડા ઉપર તમારી પાંચે આંગળીઓના નિશાન કરી દો. તેના માટે તમે હળદરના ઘોળમાં તમારી પાંચેય આંગળીઓ ડુબાડીને તેને પાંદડા ઉપર છાપી દો. તેનાથી તમારું ખરાબ નસીબ અને દુર્ભાગ્ય દુર થઇ જશે.

હવે ભગવાનની આરતી કરો. આરતી પુરી થયા પછી સૌથી પહેલા આરતી ભગવાનને આપો. બીજી આરતી આ લાલ કપડા ઉપર રાખેલા પાંચેય પાંદડાને આપો. અને છેલ્લે તમે પોતે આ આરતી લઇ લો. હવે ભગવાન સામે હાથ જોડીને માથું નમાવો અને આ લાલ કપડાને બાંધીને તેની એક પોટલી બનાવી લો.

ધ્યાન રાખશો પાંચે પાંદડા અને તેની ઉપર રાખવામાં આવેલી વસ્તુ આ લાલ રંગના કપડાની પોટલીમાં હોવી જોઈએ. હવે આ પોટલી લઈને કોઈ પીપળાના ઝાડ પાસે જાવ. અહિયાં પીપળાનું કુંપળ અને હળદરથી પૂજા કરો અને 5 અગરબત્તી પ્રગટાવો. હવે આ ઝાડની નીચે જમીનમાં એક ખાડો ખોદો અને લાલ રંગની આ પોટલીને તે ખાડામાં દાટી દો. હવે જયારે તમે ત્યાંથી જાવ તો પાછા ફરીને પીપળાના ઝાડને ન જુવો.

જો તમે આ ઉપાય દિવાળીના દિવસે કરો છો, તો તમને ઘણા ચોંકાવી દે તેવા પરિણામ મળી શકે છે. જો તમને આ ઉપાય પસંદ આવે તો બીજાને શેર જરૂર કરશો. જેથી તે પણ લાભ લઇ શકે.