ધનતેરસ ઉપર આ ૩ રાશીઓને મળશે લક્ષ્મી માંની અસીમ કૃપા, આ એક ઉપાયથી બદલાઈ જશે તમારું નસીબ.

0
16656

દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. તેવામાં લોકો એ તેની અત્યારથી તૈયારીઓ કરવાનું પણ શરુ કરી દીધું છે. દિવાળીના દિવસને ઘણો શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દિવાળી પહેલા આવતી ધનતેરસનો તહેવાર ઘણો વિશેષ હોય છે. જેમ કે નામ ઉપરથી જ સ્પષ્ટ થાય છે ધનતેરસ એક ધન સાથે જોડાયેલો તહેવાર છે. આ દિવસે દરેક ધનની દેવી માં લક્ષ્મીની પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે જો તમે લક્ષ્મીજીને પ્રસન્ન કરી લીધા તો તમારે આખું વર્ષ પૈસાની ક્યારે પણ કોઈ તકલીફ નહિ પડે, પરંતુ લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરે ધનની આવક બમણી થઇ જશે.

આમ તો આ ધનતેરસ ઉપર લક્ષ્મીજીની પૂજા કરીને દરેક ધન લાભ લઇ શકે છે, પરંતુ આ વખતે ધનતેરસ ઉપર થોડી વિશેષ રાશીઓનું નસીબ થોડું વધુ જ ઉજ્વળ રહેવાનું છે. ખાસ કરીને આ ધનતેરસ ઉપર આ રાશીઓ સાથે જોડાયેલા ગ્રહ નક્ષત્ર એક વિશેષ સ્થિતિમાં બિરાજવાના છે, તેના કારણે જ આ રાશીઓનું ચાંદીના ઘડા જેવું થવાનું છે. આ રાશીઓના વ્યક્તિ જો ધનતેરસ ઉપર સાથે એક નાનો એવો ઉપાય પણ કરી લેશે તો તેમનું નસીબ ખુબ જ વધુ ઉજ્વળ બની જશે, તો આવો જાણીએ કે આ ધનતેરસ કઈ રાશીઓ નું નસીબ ચમકશે અને ક્યા ઉપાય કરવાના રહેશે.

મેષ રાશી :

આ રાશી વાળા વ્યક્તિઓને આ ધનતેરસ એ પૈસા કમાવાના ઘણા સાધન મળી જશે. એટલે કે એક સાથે ઘણી બધી જગ્યાએથી પૈસા કમાઈ શકશે. તેના માટે તમારે તમારી આસપાસ રહેલુ ધન એકઠું કરવાની તકો ને ઓળખવાની રહેશે અને યોગ્ય સમયે કોઈપણ પગલા લેવાના રહેશે. જો તમે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી કોઈ ગરીબ ને પીળા રંગના કપડા દાન કરો છો તો તમને ઘણો વધુ લાભ થશે.

કર્ક રાશી :

આ રાશીના લોકો આ ધનતેરસ ઉપર ઘણા ખુશ રહેવાના છે. તેનું કારણ એ છે કે તમારી પાસે આ વખતે ઘરે બેઠા લક્ષ્મી એટલે પૈસા આવવાના છે. આ વખતે તમારું નસીબ એટલું ઉજવળ હશે કે તે આખું વર્ષ તમને પૈસાની કોઈ તંગી નહિ રહે અને કોઈ પણ પ્રકારની મહેનત વગર તમારા ઘરમાં તિજોરી પૈસાથી ભરાતી જશે. જો તમે ધનતેરસ વાળા દિવસે સફેદ રંગની ગાયને શાકભાજી, પૂરી અને ખીર ખવરાવો છો તો તમારા માટે ઘણું લાભદાયક રહેશે.

કન્યા રાશી :

આ રાશી વાળા વ્યક્તિ આ ધનતેરસ પોતાના પૈસા સાથે સંબંધિત તમામ ટેન્શન માંથી મુક્ત થઇ શકે છે. જો તમે આ દિવસે માતા લક્ષ્મીની મનથી પૂજા કરો છો અને પૂજા પછી મંદિરમાં ચોખા અને નારીયેલનું દાન કરો છો તો તમારી પાસે ધન એકઠું કરવાના ઘણા સાધન પોતાની જાતે જ ચાલીને આવી જશે. એટલું જ નહિ આ વર્ષે આ ઉપાય પછી તમને કોઈપણ પ્રકારનું ધનનું નુકશાન નહિ થાય પરંતુ તમને ફાયદો જ ફાયદો થશે. ત્યાં સુધી કે તમે ક્યાય પણ પૈસાનું રોકાણ કરશો તો ત્યાં તમને લાભ જ મળશે.