મહાબલી બજરંગબલીજીએ પોતે લખ્યું છે આ રાશિનું નસીબ, ભૂલથી પણ ના લેતા પંગો

0
27709

જેવું કે તમે બધા જાણો છો કે બધા દેવી દેવતાઓમાં હનુમાનજી સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા ભગવાન માંથી એક છે. જયારે કોઈ ડરેલુ હોય છે અથવા કોઈ મુશ્કેલીમાં હોય છે, તો તે હનુમાનજીને યાદ કરે છે અથવા હનુમાન ચાલીસા વાંચવાનું શરુ કરે છે. જે લોકો બિલકુલ સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે હનુમાનજી હંમેશા એમની મદદ કરે છે. રામભક્ત હનુમાનને આપણે ન જાણે કેટલાય નામોથી પૂજીએ છીએ. કોઈ એમને પવનપુત્ર કહે છે તો કોઈ મહાવીર, કોઈ અંજનીપુત્ર બોલાવે છે તો કોઈ કપીશ નામથી એમની આરાધના કરે છે.

ભગવાન શિવે અનેક અવતાર લીધા, જેમાંથી સર્વશ્રેષ્ઠ છે મહાવીર હનુમાન. સૂર્યદેવ દ્વારા આપવામાં આવેલા વરદાનને કારણે જ હનુમાન સર્વશક્તિમાન બન્યા. સૂર્યદેવે એમને પોતાના તેજનો સો(100) મો ભાગ આપ્યો હતો, અને સાથે જ એ પણ કહ્યું હતું કે આ બાળક જયારે મોટો થઈ જશે ત્યારે એમના દ્વારા જ હનુમાનને શાસ્ત્રોનું જ્ઞાન પણ આપવામાં આવશે.

સૂર્યદેવે એમને એક સારા વક્તા અને અદભુત વ્યક્તિત્વના સ્વામી પણ બનાવ્યા. યમરાને હનુમાનને એ વરદાન આપ્યું હતું કે હનુમાન એમના દંડથી મુક્ત રહેશે અને સાથે જ તે ક્યારેય યમના પ્રકોપના ભાગીદાર નહિ બનશે. આજે પણ એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામાયણનું ગાન થાય છે, હનુમાનજી ત્યાં અદૃશ્ય રૂપમાં ઉપસ્થિત હોય છે.

એની સાથે જ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં અમુક રાશિઓ વિષે જણાવવામાં આવ્યું છે, જેમના પર બજરંગબલીની અપાર કૃપા બની રહે છે, જેથી એમણે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. અમે તમને એ રાશિઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે રાશિઓ હનુમાનજીને ઘણી પ્રિય છે અને એમના પર બજરંગબલી પોતે પોતાની કૃપા વરસાવવા જઈ રહ્યા છે.

સિંહ રાશિ :

સિંહ રાશિન લોકો પર બજરંગબલી પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે. આ લોકોનું જીવન બદલાવાનું છે. ઘરમાં થઈ રહેલી બધી પરેશાનીઓથી તમને મુક્તિ મળશે. તમારા ઘરની આર્થિક સ્થિતિમાં પરિવર્તન આવશે. કાર્યક્ષેત્રમાં તમને ઘણી સફળતા પ્રાપ્ત થશે અને તમને ઘનનો ખુબ લાભ થશે.

મેષ રાશિ :

મેષ રાશિ પર હનુમાનજી મહેરબાન થયા છે. આજથી મેષ રાશિના નસીબ ચમક્વાના છે. જે લોકો વ્યાપારી છે એમને ખુશખબર મળશે. ધનનો ઘણો મોટો લાભ થશે. ઘરની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે, ઘરમાં થઈ રહેલા તણાવ પણ દૂર થશે.

કન્યા રાશિ :

કન્યા રાશિના લોકો પર બજરંગબલી પોતાની કૃપા વરસાવી છે, જેનાથી એમના બધા કષ્ટ દૂર થઈ જશે. ધનની દેવી લક્ષ્મીની પણ તમારા પર સંપૂર્ણ કૃપા બની રહેશે. જો તમે ઘણા સમયથી કોઈ બીમારી કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા સામે લડી રહ્યા છો, તો એનાથી તમને મુક્તિ મળશે. કાર્યક્ષેત્રમાં તમને ઘણી સફળતા પ્રાપ્ત થશે. ધન સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થશે.

ધનુ રાશિ :

ધનુ રાશિના લોકો પર હનુમાનજીએ પોતાની કૃપા વરસાવી છે. કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલી તમારી સખત મહેનત બેકાર નહિ જાય, એનું શુભ ફળ તમને જલ્દી જ મળશે. ઘરમાં થઈ રહેલા વાદ-વિવાદ પુરા થશે. ધનની સમસ્યાથી ઘણો જલ્દી છુટકારો મળશે. માં લક્ષ્મીની કૃપા સદૈવ તમારા ઘર પર બની રહેશે.